હજારો લિટર પાણીનો વેડફાટ:ખેડૂતોના લેહેરતા પાકને નુકસાન
સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પાણી માટે હાલ ખૂબ તંગી સર્જાય રહી છે ત્યારે તેવી પરિસ્થિતિ મા સુરેન્દ્રનગર ના અનેક તાલુકા ઓ ને અસર ગ્રસ્ત વિસ્તારમાં મા સરકાર દવારા આવરી લેવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઓછા વરસાદ નાં કારણે ખેડૂતો ના વાવેતર મા પણ ઘટાડો નોંધાયો છે ત્યારે ગઈ કાલે સર્વે મુજમ આગામી વર્ષ કરતા ચાલુ વર્ષે ૪% વાવણી ખેડૂતો દવારા ઓછી કરવા મા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા પોતાના ખેતરો મા વાવણી કરવા મા આવી હતી જેના કારણે હાલ ખેતરો મા લેહરતા પાક નઝરે પડે છે.
ત્યારે હાલ સરકાર દ્વારા કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ અનેક કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ ની નબળી કામગીરી સામે આવીછે. છેલ્લા ૨ માસ મા ૫ થી વધુ કેનાલો મા સુરેન્દ્રનગર જીલ્લા મા ગાબડાં પડ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને એક બાજુ સિંચાઇ માટે પાણી લેવા દેવા મા આવતું નથી અને બીજી બાજુ ગબદાઓ ના કારણે હજારો લિટર પાણી નો વેડફાટ સુરેન્દ્રનગર જીલ્લા મા થઈ રહો છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ ના અનેક તાલુકા ઓ મા ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતો એ મહા મુસીબતે પોતાનો પાક બચાવિયો છે ત્યારે આજે નર્મદા કેનાલ ની મળોદ વાઘેલા કેનાલ મા મસ્માસ્તું મોટું ગાબડું પડતાં ખેડૂતો ના પાક પાણી મા દુબિયા હતા ત્યારે ગાબડાં ના કારણે દુષ્કાળ ના વર્ષ મા
હજારો લિટર પાણી નો વેડફાટ થયો છે.
ત્યારે સુરે્દ્રનગર જીલ્લા મા છેલ્લા બે માસ મા પાટડી, ધાગધ્રા,લીમડી , વઢવાણ અને અનેક તાલુકા મા નરદા વિભાગ ના નબળા કામ ની પોળ છતી થઈ છે.ત્યારે કેનાલો મા ગાબડાં ઓ પાડવા થી ખેડૂતો ના વાવેતર ને લાખો રૂપિયા નું મોળા વર્ષ મા નુકસાન વેઠવું પડી રહ્યુ છે હાલ.