કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ ની એ સુત્ર ર્સાક કરી બતાવ્યું: ડો.વિરડીયા
“કર્મયોગી એજ્યુકેશનલ ઝોન, ન્યુ માયાણીનગર, મવડી પ્લોટ, ખાતે આવેલી સંકુલમાં આજે પ્લેહાઉસ થિ પી.જી. સુધીના અભ્યાસક્રમની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષામાં વંદેમાતરમ્ વિદ્યામંદિરનું ઝળહળતું પરિણામ આવ્યું છે. આ પરિણામી વિર્દ્યાીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદનું મોજું ફળી વળ્યું છે. શાળાના સંચાલક ડો. શાંતિલાલ વિરડીયા તા સેક્રેટરી ગીતાબેનના માર્ગદર્શન હેઠળ સર્વે શિક્ષકમિત્રોએ કરાવેલ આગ મહેનતના ભાગરૂપે શાળાનું ધો.૧૦ પરિણામ ૯૩.૫૪% આવ્યું છે.
સરકારે નિર્ધારિત કરેલ ફી કરતાં પણ ઓછી ફી લેવામાં આવે છે અને દર વર્ષે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને માધ્યમ વર્ગના વિર્દ્યાીઓને ૪૦ થી ૫૦ ટકા સુધી ફી માફી આપવામાં આવે છે. ડો. વિરડીયાના સતત માર્ગદર્શન નીચે શિક્ષકો અને વિર્દ્યાીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કઠોર પરિશ્રમ કોઈ વિકલ્પ ની એ સૂત્ર ર્સાક કરી બતાવ્યું છે. ધોરણ ૧૦ પછી શું ? અને ધોરણ ૧૨ પછી શું? આ બાબતમાં દ્વિધા અનુભવતા વિર્દ્યાથીમિત્રોને જે.કે.ભાઈ, લીંબાણીભાઈ, ચંદ્રિકાબેન વગેરે એ કારકિદી માર્ગદર્શન પૂરું પાડી વિર્દ્યાથી ઓને ચિંતામુક્ત કર્યા છે. તેમજ ઉચ્ચ ગુણાંકે સફળતા મેળવનાર વિદ્યાીઓમાં સર્વ પ્રમ પરમાર ધાર્મી ૯૯.૫૬, આચાર્ય દ્રષ્ટિ – ૯૯.૪૬, પંડયા શ્રુતિ – ૯૮.૮૭, જાડેજા શક્તિરાજ – ૯૭.૧૫, લીંબાસીયા અવની – ૯૬.૨૮, ટીલાળા કિશન ૯૫.૯૨, પંડયા ધ્રુવિ ૯૫.૭૪, બારૈયા મિતાલી – ૯૪.૩૨, ગોહેલ નીરજ ૯૩.૮૬, રાણપરીયા અમિષા ૯૨.૬૨, સોલંકી જય ૯૨.૬૨, ચિત્રોડા સ્મિત ૯૨.૬૨, ગુપ્તા સંતોષ ૯૨.૨૨, સહાની જ્યોતિ ૯૧.૯૫ અને ધામેલિયા ધવલ ૯૧.૮૧ પી.આર. મેળવ્યા છે. સર્વે ઉતીર્ણ નાર વિર્દ્યાથીને શાળા સંચાલક વિરડીયા ભાઈએ અભિનંદન પાઠવ્યા છે અને ઉચ્ચ અભ્યાસ માટેની શુભેચ્છાઓ તેમજ માતા-પિતા, કુટુંબ તા શાળાનું નામ રોશન કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી છે. આ તકે તેજસ્વી તારલાઓના વાલીએ પણ સમગ્ર સ્ટાફ પરિવારને મીઠા મો કરાવ્યા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને ઋણ અદા કરવા પ્રયત્ન કર્યા હતા.