શોભાયાત્રામાં વિવિધ શણગારેલા ગાડાઓ અનેે બેન્ડવાજા સાથે ધામધૂમ પુર્વક ગૌ ટેક પરિસરમાં પહોંચી શોભાયાત્રા
ગાય આધારિત વિવિધ ઉદ્યોગની વ્યાપક જાણકારી અને માર્ગદર્શન આપતા ગૌ ટેક 2023નુંરાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ માં 24 થી 28 ને દરમ્યાન આયોજન કરવામાં છે તેમનું “કામધેનુ નગરી” નામકરણ કરવામાં આવ્યું છે આ માં એક્સપોમાં દરરોજ સવારે 9:00 થી સાંજે 7.00 સુધી લોકો આધારિત આધારિત વિવિધ વિવિધ પ્રોડક્ટસ નિહાળી અને માર્ગદર્શન મેળવી શકશો આ મેળા માટે બે લાખ 30,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં ચાર વિશાલ એ.સી ડોમ કરવામાં આવ્યા છે
ભારતીય શાસ્ત્રોમાં ઉલ્લેખિત ગાયોના નામ આપવામાં આવ્યા છે પ્રારંભિક સફર જિલ્લા પંચાયત ચોકમાંથી શોભા યાત્રામાં જિલ્લા પંચાયતમાંથી અલગ અલગ બળદ ગાડાઓ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતી મુક્તાનંદ બાપુ, માધવ પ્રિય દાસ સ્વામી સહિતના સંતો મહંતો તેમજ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા વલ્લભભાઈ કથીરિયા રાજુભાઈ ચેતનભાઇ રામાણી રમેશભાઈ ઠક્કર મિત્તલ ખેતાણી સહિતના માહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા
ગૌશાળા ના બેન્ડવાજા સાથે ધામધૂમ પૂર્વક આ યાત્રા સ્થળે પહોંચી હતી ત્યારે ગો પૂજન અને આરતી સહિતની ધાર્મિક વિધિ સાથે એક્સપોર્ટ સવારે 9:00 કલાક ખુલો મુકવામાં આવ્યો હતો જીસીસી આઈના નેજા હેઠળ આયોજિત ગાયત્રી યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભારંભ થયો હતો ગાયત્રી યજ્ઞ દરરોજ સવારે 9:00 થી 11 અને બપોરે ત્રણ થી પાંચ વાગ્યા સુધી પ્રચલિત રહેશે.