ધ્રાંગધ્રા શહેરની જનતા માટે છાતી ગજ ગજ ફૂલાઈ જાય એવા ગર્વ અને આનંદ સાથે સોમવારના રોજ રાતે 8 કલાકે દેશની સૌપ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન એવી ભુજ અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જેનો સ્ટોપેજ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે થયો હતો ત્યારે આ વંદે મેટ્રો ટ્રેનને ધ્રાંગધ્રા ની આ કંકુવરણી ઐતિહાસિક ભૂમિ પર આવકારવા માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું
સલીમ ઘાંચી