પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સુશીલાબાઈ મ.સ. ઠાણા-4 ગીતગુર્જરીથી તા.4ને સોમવારે 9 કલાકે વિહાર કરીને જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર 9.30 કલાકે પ્રવેશ, પૂ. હસુતાબાઈ મ.સા., પૂ હર્ષિદાબાઈ મ.સ. તા.4ના વૈશાલીનગરથી વિહાર કરી 8.40 કલાકે ગીતગુર્જરી ઉપાશ્રયે પ્રવેશ કરેલ છે. વિમલનાથ ઉપાશ્રયે (ગોપાલચોક) તા.8ને શુક્રવારે પૂ. નીલમબાઈ મ.સ., પૂ. પ્રમીલાબાઈ મ.સ. નો પ્રવેશ યોજાશે.
તા.9ને શનિવારે સવારે 8 કલાકે કોલસાવાડી સર્કલ ખાતે સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમૂનિ મ.સા.નું જંકશન પ્લોટ સંઘ દ્વારા સ્વાગત અને 8.30 કલાકે ચાતુર્માસ પ્રવેશ મરીબેન દુર્લભજી વિરાણી ઉપાશ્રટે યોજાયેલ છે.
Trending
- Gandhidham : કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છની મુલાકાતે
- Gandhidham : મંદિરોમાં ચોરી-લુંટના 34 ગુનાઓને અંજામ આપનાર ગેંગના ઇસમોને ઝડપતી પુર્વ કચ્છ પોલીસ
- Hondaએ તેની ન્યુ Electric Activa લોન્ચ કરવા પેલા બહાર પાડ્યું નવું ટીઝર
- શું પેઇનકિલર્સનું વધુ પડતું સેવન કિડનીને નુકસાન પહોંચાડી શકે છે?
- ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
- સુરત: કતારગામમાં 20 દિવસ પહેલાં રહેવા આવેલાં યુવકની ત્રણ શખ્સોએ કરી હત્યા
- ગાંધીધામ: બહુજન આર્મી દ્વારા રામબાગ હોસ્પિટલ ખાતે બીજી વખત ધરણા કાર્યક્રમ યોજાયો
- જુનાગઢ: 196 ગામના ખેડૂતો દ્વારા ઇકો ઝોનનો વિરોધ