શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન માટે શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજકોટના જાગનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ અને મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરે મહાદેવને રીજવવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા. વહેલી સવારથી ભાવીકો દ્વારા ભોળાનાથના દર્શન માટે અવર-જવર શ‚ થઈ હતી. આરતી, પૂજન સહિતની ધાર્મિક વિધિઓ સાથે વાતાવરણ શિવમય બન્યુ હતું.
Trending
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે
- રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓનો “eNagar” પ્રોજેક્ટમાં સમાવેશ
- Year Ender 2024: આખું વર્ષ ચૂંટણીના નામે રહ્યું, લોકસભામાં NDAનું વર્ચસ્વ, વિધાનસભામાં ડ્રો
- ભારતમાં બનેલી ઇલેક્ટ્રિક કાર 2025માં થશે લોન્ચ, જાણો કઈ કઈ EV જોવા મળશે…?
- “ઇ-સરકાર”ના માધ્યમથી કોઈપણ ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે