ગત ૩૦ નવે.ના રોજ વચનામૃત જયંતિના પરમ પવિત્ર દિવસે રાજકોટ ગુરૂકુલમાં વચનામૃતનું પઠન તથા પૂજન અને આરતી સર્વે સંતો હરિભકતો અને મહિલાઓ દ્વારા કરવામાં આવેલ. પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રવચનમાં કહેલ આ વચનામૃત ગ્રંથે તો ગાગરમાં સાગર સમાવી દીધો છે. આજે ૨૦૦મી વચનામૃત જયંતી છે. વિદ્યાએ મનુષ્યનું ભૂષણ છે. એક સાધે સબ સધાય અને એક ગયે સબ જાય તેવી અજોડ વસ્તુ અધ્યાત્મ છે. પૂ. ગૂરૂવર્ય મહંત સ્વામીના મતે ગાગરમાં સાગરનું દર્શન એટળે વચનામૃત દરરોજ એક વચનામૃત વાંચનનું નિયમ ગ્રહણ કરીને ૨૦૦મી વચનામૃત જયંતી ઉજવવા જણાવ્યં હતુ.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો