આગરામાં બુધવાર સાંજે આવેલ તોફાન અને વરસાદે ભારે તબાહી મચાવી છે. 132 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આવેલ તોફાન થી ૪૦ થી ૫૦ લોકોના જાન ગયા છે જયારે આજે રાજ્યના મહેસૂલ અને રાહત કમિશ્નરનું કહેવું છે કે ” આજે ઉત્તરપ્રદેશમાં ધૂળના તોફાન પછી 40 થી 50 લોકોના મોત થયા છે. આગરા સૌથી અસરગ્રસ્ત જિલ્લા છે. રાહત 24 કલાકની અંદર અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય કરવામાં આવશે. ”
Sanjay Kumar, State Revenue and Relief Commissioner says, ’40 to 50 people have been killed after a dust storm hit Uttar Pradesh yesterday. Agra most affected district. Reliefs will be given to the affected within 24 hours.’ pic.twitter.com/FlCRcujy9X
— ANI UP (@ANINewsUP) May 3, 2018
લગભગ 90 મિનિટ સુધી આધી ચાલુ રહી, વરસાદ અને કરા પડયા હતા જેથી સેકડો વૃક્ષો અને હોર્ડિંગ ધરાસાઈ થઈ ગયા હતા
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com