• શ્રેષ્ઠ પરિણામથી છાત્રોમાં હરખની હેલી

આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10 નું 82.56 ટકા જાહેર થયું છે. ત્યારે આજરોજ જાહેર થયેલ ધો. 10 ના પરિણામમાં ઉત્કર્ષ  સ્કુલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ હરવખતની જેમ સફળતાની હારમાળા સર્જેલ છે. અને ઉત્કૃષ્ટ પરિણામની ઉત્કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખેલ છે.

શાળાની વિદ્યાર્થી કનેરીયા કથનએ 99.53 પી.આર. સાથે 95.33 ટકા અને મેથ્સમાં 100 માંથી 100 અને સાયન્સમાં 100 માંથી 98 માર્કસ મેળવી એ-1 ગ્રેડ મેળવેલ છે. આ ઉપરાંત શાળાની અન્ય વિદ્યાર્થીની રાજદેવ આશીએ 99.47 પી.આર. સાજે 95.17 ટકા અને એ-1 ગ્રેડ મેળવેલ છે. ધડુક ધર્મએ મેથ્સમાં 100 માંથી 100 અને સાયન્સમાં 100 માંથી 98 માર્કસ 99.25 પી.આર. સાથે 94.67 ટકા અને એ-1 ગ્રેડ, જોષી ઘ્યેયાએ મેથ્સમાં 100 માંથી 100 અને સાયન્માં 100 માંથી 99 માર્કસ, 99.28 પી.આર સાથે 94.67 ટકા અને એ-1 ગ્રેડ, કલકાણી હેતએ મેથ્સમાં 100 માંથી 100 અને સાયન્સમાં 100 માંથી 99 માર્કસ 99.28 પી.આર. અને એ-ગ્રેડ, દેસાઇ ઇશાનએ 99.21 પી.આર સાથે 94.50 ટકા અને એ-1 ગ્રેડ, જાટકીયા વિશ્રુતએ 99.21 પી.આર. સાથે 94.50 ટકા  અને એ-1 ગ્રેડ, ધોળકીયા દેવશીએ 99.14 પી.આર સાથે 94.33 ટકા અને એ-1 ગ્રેડ મેળવી ઝળહળતા દેખાવ કરેલ છે.

આ ઉપરાંત શાળાના અન્ય વિઘાર્થી વસોયા ધાર્મિક 98.99 પી.આર. સાથે 94 ટકા અને એ-1 ગ્રેડ, સોમૈયા રૂદ્રએ 98.82 પી.આર. સાથે 93.67 ટકા  અને એ-1 ગ્રેડ, જોષી મનસ્વીએ 98.74 પી.આર. સાથે 93.50 ટકા અને એ-1 ગ્રેડ, શાહ આયુષીએ 98.55 પીઆર સાથે 93.17 ટકા અને એ-1 ગ્રેડ, સાવલિયા યાનાએ 98.27 પી.આર. સાથે 92.67 ટકા અને એ-1 ગ્રેડ, ગોટેચા દ્રષ્ટિ 98.17 પીઆર સાથે 92.50 ટકા, એ-1 ગ્રેડ, દેત્રોજા દર્શીલે 98.05 પી.આર. સાથે 92.33 ટકા અને એ-1 ગ્રેડ,  કડિયાણી સબ્બીરે 98.05 પી.આર. 92.33 ટકા અને એ-1 ગ્રેડ, જાડેજા કૃષ્ણરાજસિંહ 98.51 પી.આર. સાથે 91.50 ટકા અને એ-1 ગ્રેડ, બોરીચાગર દેવ 97.27 પીઆર 91.17 ટકા અને એ-1 ગ્રેડ, ડૈયા આયુષીએ 96.90 પીઆર  90.67 ટકા અને એ-1 ગ્રેડ, મહેતા ધૈર્યએ 96.76 પીઆર 90.50 ટકા અને એ-1 ગ્રેડ મેળવી ઉત્કર્ષ સ્કૂલ્સ તથા પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે.

ર1 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડથી પાસ થયા: પ્રિન્સીપાલ વિમલ છાયા

vlcsnap 2024 05 11 14h13m45s850

અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 1ર ધોરણનું જેમ સારુ પરિણામ આવ્યું તેમાં 10 ધોરણનું પણ ખુબ સારુ પરિણામ આવ્યું. ર1 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડથી પાસ થયા અને કુલ 10પ માંથી 75 ટકા એવા વિદ્યાર્થીઓ છે જેને 80 પી.આર. પ્લસ  આવ્યા છે. ગુજરાત આખાના ટોપ 10 ટકા માં મારા 75 ટકા બાળકોનું યોગદાન છે. ધો. 6 થી બાળકોને વધુ મહેનત કરાવા લાગી છે. જેથી તેમને 10માં ધોરણમાં એટલી અધરુ રહેતું નથી અને અમે સાયન્સ અને ગણીતમાં ખુબ મહેનત કરાવીએ છીએ. અને બપોરે ર વાગ્યા સુધી અને સાંજે બે કલાક બોલાવી એકસ્ટ્રા કોચીંગ આપીએ છીએ.

સ્કુલ તથા વાલીનો ખુબ સપોર્ટ રહ્યો: કથન (વિદ્યાર્થી)

vlcsnap 2024 05 11 14h15m33s562

અબતક સાથે વાતચત કરતાં જણાવ્યું કે મે દરરોજ ડે ટુ ડે વર્ક કરતો અને સ્કુલની ટીમ તરફથી સારો સપોર્ટ રહ્યો અન અમને 3 મહિના સુધી પરીક્ષાના રાઉન્ડ હતા તેથી પરીક્ષા દેવી સહેલી રહી. અને મારે આગળ સાયન્સમાં ગ્રુપ-1 લઇ એન્જીનીયર કરવું છે. ગ્રેડ, દેત્રોજા દર્શીલે 98.05 પી.આર. સાથે 92.33 ટકા અને એ-1 ગ્રેડ,  કડિયાણી સબ્બીરે 98.05 પી.આર. 92.33 ટકા અને એ-1 ગ્રેડ, જાડેજા કૃષ્ણરાજસિંહ 98.51 પી.આર. સાથે 91.50 ટકા અને એ-1 ગ્રેડ, બોરીચાગર દેવ 97.27 પીઆર 91.17 ટકા અને એ-1 ગ્રેડ, ડૈયા આયુષીએ 96.90 પીઆર  90.67 ટકા અને એ-1 ગ્રેડ, મહેતા ધૈર્યએ 96.76 પીઆર 90.50 ટકા અને એ-1 ગ્રેડ મેળવી ઉત્કર્ષ સ્કૂલ્સ તથા પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.