શું તમે પણ શુષ્ક અને બેજાન વાળોની સમસ્યાથી પરેશાન છો? તો અમે તમને એવા હેયર માસ્ક વિષે જણાવીશું જે પૂર્ણ રૂપથી પ્રકૃતિક સામગ્રીથી બનેલું છે.
દંહી એ એક એવી વસ્તુ છે જેનાથી વાળની ક્વોલિટીને સરખી કરવામાં કામ આવે છે. તેમાં ઘણું પ્રોટીન હોય છે જે વાળ માટે ઘણું જરૂરી છે.
ડાહીમાં રહેલૂ પ્રોટીન તમારા વાળને મજબૂત બનવાની સાથે જ શુષ્ક થયેલા વાળને પણ ઠીક કરશે. દહીમાં એંટીબેક્ટિરિયલ ગુણ હોય છે, જેનાથી માથાની ટીવીસી ત્વચામાં આવથી ખંજવાળને દૂર કરે છે.તમારા વાળ શુષ્ક અને ડ્રાઈ છેદ તો તમે તેને મુલાયમ બનવા માટે દંહીનો ઉપયોગ કરી શકો છો દહીમાં રહેલા લેકિટ્ક એસિડ વાળમાં નમી બનાવે છે.વાળની દરેક સમસ્યા માટે દંહી રામબાણ ઈલાજ છે. દહીએ વાળની દરેક સમસ્યા એટલે કે વાળ ખારવા , શુષ્ક થયેલા વાળ,વગેરે જેવી પરેશાની માથી છુટકારો આપે છે.
1-2- ચમચી દહીમાં થોડા ટીપાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળમાં લગાવો અને તેને અડધી કલાક માટે રહેવા દો ત્યરા બાદ તેને સાફ પાણીથી ધોઈ લો. આમ રેગ્યુલર તેના ઉપયોગથી વાળ સ્મૂથ બનશે.
2-3- ચમચી દહીમાં 5-ટેબલ સ્પૂન મેથીનો પાઉડર તથા 2 ચમચી ડુંગરીનો રસ મિલવો અને તેને વાળમાં લગાવિને એક કલાક માટે રહેવા દો. આમ અઠવાડિયામાં 2 વાર આ પેસ્ટનો ઉપયોગથી માથામાં આવથી ખંડવાળ બંધ થઈ જશે.