તમે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયોગો કરી ચૂક્યા છો તો તમે ગુલાબની પાંખડીઓના પ્રયોગી તમે વજન ઘટાડી શકો છો. ગુલાબ માત્ર એન્ટીસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણ ની પરંતુ એ એક લેક્સેટિવ અને ડ્યૂરેટિક ગુણોી પણ ભરેલી છે. લેક્સેટિવ અને ડ્યૂરેટિક હોવાના કારણે આ મેટાબોલ્ઝમ ઠીક કરે છે અને પેટના ટોક્સિન હટાવે છે. મેટાબોલ્ઝિમ ઝડપી હોવાને કારણે શરીરમાં કેલેરી ઓછી ઝડપી કરે છે અને વજન પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાંગુલાબની પાંખડીઓનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો. વજન ઘટાડવા માટે જો તમે લાખો ઉપાયો કરીને પણ પરેશાન છો તો ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો.
આશરે ૧૦ ી ૧૫ ગુલાબની પાંખડીઓ સાફ કરી લો. એને એક ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળો. પાણીનો રંગ ભૂરો અવા ગુલાબી ના લાગે ત્યાં સુધી પાણીને ઉકાળો. એમાં એક ચમચી ઇલાયચી પાઉડર અને સ્વાદપ્રમાણે મધ મિક્સ કરો. હવે ગળણીી ગાળીને એને ચા ની જેમ દિવસમાં ઓછામાં ઓછું બે વખત પીવો.
એના સેવની વજન ઘટાડવામાં તો મદદ મળે જ છે. પરંતુ સો સો એની અરોમા ાક અને તણાવી તરત રાહત મળે છે અને મૂડ સારો ઇ જાય છે.