ટેક્સાસની એક સ્કુલમાં ગોળીબારની ઘટના ઘટી છે જેમાં 8થી 10 લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સુત્રો દ્ગારા માહિતિ મળી રહી છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યાંનુસાર હુમલાવરની ધરપકડ કરવામાં આવી છે. ફેબ્રુઆરી હિનામાં પણ એક હાઈસ્કુલમાં એવી જ એક ગોળીબારની ઘટના બની હતી જેમાં 17 લોકોના મોત થયા છે.
School shooting in Texas. Early reports not looking good. God bless all!
— Donald J. Trump (@realDonaldTrump) May 18, 2018
ઘટનાસ્થળથી નજીકની ઓફિસના એક કર્મચારી જણાવ્યું કે હાલ ફાયરિંગ બંધ છે અને ઈજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.સ્કુલના પ્રિન્સીપલ ક્રિસ રિચર્ડસને જણાવ્યું કે હુમલાવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્ગારા સ્કુલમાં બાળકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી ચાલું છે તેના માટે ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com