જામજોધપૂર પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિમાં માતબર રકમનું દાન આપનાર અમેરિકા સ્થિત અગ્રણી દાતા ગોપાલભાઈ વાલજીભાઈ સવજાણી તેમજ ઉર્વશીબેન સવજાણી પરિવાર દ્વારા પોતાના માદરે વતન મોટા વડીયા મુકામે આવેલા માતૃશ્રી અમૃતબેન વાલજીભાઈ આશ્રમ શાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તકે સવજાણી ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી આશિભાઈ સવજાણી, મુંબઈ સ્થિત નરેન્દ્રભાઈ તેમજ મંજુલાબેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હરદાસભાઈ ખવાએ દાતા પરિવારનું અદકે‚ સ્વાગત કર્યું હતુ કાર્યક્રમમાં બાળકીઓએ અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!