સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા મા મીટીંગ રાખવામાં આવેલ જેમાં જી.યુ.ડી.સી અંતર્ગત ચાલતી પાણીની તથા ભૂગર્ભ ગટર યોજનાના અનુસંધાને નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઈ ટોલીયા તથા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડયા તથા ચીફ ઓફિસર અમિતકુમાર પંડ્યા તથા કારોબારી ચેરમેન બકા લાલ તથા એન્જિનિયર હેરમા સાહેબ અને જી.યુ.ડી.સીના પ્રતિનિધિ રાઠોડ સાહેબ તથા પાણીની યોજનાના કોન્ટ્રાક્ટર હરપાલસિંહ તથા તેમની ટીમ અને ભૂગર્ભ ગટર યોજનાના કોન્ટ્રાક્ટર જગદીશભાઈ તથા તેમની ટીમ અને સાથે જોડાયેલ વોર્ડ નંબર ૧ થી ૧૧ના સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા
વોર્ડ નંબર ૧ થી ૧૧ મા બાકી રહેલા પાણીની લાઈન તથા ભૂગર્ભ ગટર લાઈન ના કામો ઝડપી પૂર્ણ કરવા બાબતે મીટીંગ રાખવામાં આવી….