દેશ વિરોધી પ્રવૃત્તિ સામે આકરા કાયદાની હિમાયતનો વિપક્ષોનો વિરોધ: વેટ અને ભાવ વધારા જેવા મુદ્દે સરકાર ચર્ચાથી પીછેહઠ કરતી હોવાનો વિપક્ષનો આક્ષેપ

રાજ્ય રાજ્ય સભાના ચોમાસુ સત્રમાં આ વખતે પ્રથમ વાર ચાલુ સત્રમાં ત્રણ-ત્રણ વાર કાર્યવાહી સ્થગિત થવાની ઘટના નોંધાઈ છે ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી લગાતાર સતત રાબેતા મુજબની કાર્યવાહી દરમિયાન સોમવારે વિપક્ષના વિરોધ વલણ અને ઘોંઘાટ અને ધમાલના કારણે એક જ દિવસમાં કાર્યવાહી ત્રણવાર મૂકો રાખવાની અધ્યક્ષ અને ફરજ પડી હતી

રાજ્યસભામાં સરકાર દ્વારા સામૂહિક નરસંહાર હિંસા માટેના શસ્ત્રો માટેની આર્થિક સહાયની  સમાજ અને દેશ વિરોધી પ્રવૃત્તિ પર સંપૂર્ણ કાયદાકીય પ્રતિબંધ મુદ્દે ચર્ચા માં જોડાવા વિપક્ષોએ ઇનકાર કરી દેતાં હોબાળો મચી ગયો હતો

કેટલાક વિપક્ષી સભ્યોએ જીએસટી મુદ્દે વિરોધ કર્યો હતો અને એનસીપીના ફોજીયા ખાને ચર્ચાની કરેલી માગણીનો વિરોધ થયો હતો બે વાગ્યાના સત્રમ ભબશ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે જેવી સંસ્થાઓનો સરકાર દ્વારા કથિત દુરુપયોગ ભાવ વધારા, જીએસટી મુદ્દે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શાસક પક્ષ પાસે ચર્ચાની માગણી કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ ચર્ચાથી દૂર ભાગે છે, અને આ મુદ્દે હોબાળો મચ્યો હતો સરકારે તમામ મુદ્દા ના જવાબો આપવાની તૈયારી બતાવી હતી પરંતુ જણાવી નાણા મંત્રી નિર્મલા સીતારમન કોરોના માંથી રિકવર થયા બાદ વિપક્ષ ને તમામ મુદ્દે ચર્ચા કરવા અવકાશ આપવામા આવશે વેટ અને પેટ્રોલ ના ભાવ વધારા જેવા મુદ્દે સરકાર શ્રદ્ધા કરવા નથી માંગતી તેવો આક્ષેપ વિપક્ષે કર્યો હતો.

ફરીથી ચાર વાગે શરૂ થયેલા સત્રમાં   સામાજ વિરોધી ગતિવિધિઓ જેવી પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે ધમાલ બોલી ગઈ હતી સ્પીકર સાથે મહેશ જેઠમલાણી નરસિંહરાવ બ્રીજલાલ અજય પ્રતાપ સિંહે આ ખરડાને હિમાયત કરી હતી અગાઉની સરકારો ત્રાસવાદ મુદ્દે પગલાં લેવામાં નિષ્ફળ નીવડી હોવાનો સૂર ઉઠ્યો હતો યુપીએ સરકારમાં 1884ના મોત આંતકવાદી હુમલામાં થયાનું જણાવ્યું હતું જેઠમલાણીએ આવા દેશ વિરોધી કાયદા મજબૂત બનાવવાની હિમાયત કરી હતી આજે મંગળવારે ફરીથી આ બિલ રજૂ કરવાની શક્યતા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.