ઉપલેટા પોલીસ સ્ટેશનમાં વરણી પામેલા પી.આઇ. રાણાને નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નવા વરાયેલા પી.આઇ. રાણાનું સ્વાગત કરતા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા ઉપલેટા શહેર ભારતીય જનતા પાર્ટીના અઘ્યક્ષ રમણીકભાઇ ઠુંમર, ઉપલેટા નગરપાલિકા કારોબારી ચેરમેન હસમુખભાઇ સોજીત્રા ઉપલેટા નગરપાલિકાના સભ્યો રણુભા જાડેજા અજયભાઇ જાગાણી, અશ્ર્વિનભાઇ લાડાણી વગેરે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.
Trending
- અંજાર: ધમડકા નજીક તળાવમાં ડૂબી જતાં 5 બાળકનાં મો*ત
- સાબરકાંઠા: નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના
- રામે રાવણ પર 31 નહીં 33 નહીં કેમ 32 તીર છોડ્યા? જાણો આ પાછળનું રહસ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, મધ્યમ દિવસ રહે.
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- નડિયાદ: પ્રિ-મોન્સુન કામગીરીના આયોજન માટે બેઠક યોજાઈ
- ભાવનગર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લાકક્ષા “ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન“ બેટરી ટેસ્ટ કાર્યક્રમ યોજાયો
- તમને પણ રાત્રે ખરાબ સપના આવે છે તો..!