ગઇકાલે દેશના ૭૩ સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી પ્રેરાઇને મુસ્લીમ સમાજના નાના બાળકોમાં પણ દેશ પ્રેમ જોવા મળ્યો હતો. શહેરના પંચાયડી વિસ્તારના મુસ્લીમ ભૂલકા રહેમાન રિયાજ હિંગોરા અને જીલાન સમીર પટેલ સહીતના ભૂલકાઓ પણ પોતાની બેટરી વાળા લાઇકના તિરંગા લગાવી રોડ ઉપર લટાર લગાવી પોતાની ગાડીમાં વંદે માતરમ તિરંગા અમર રહે ના ગીતો વગાડી શહેરજનોમાં આકષણનું કેન્દ્ર બન્યા હતા.
Trending
- ખરેખર…પાર્કિન્સન રોગ અને સ્ટ્રોકથી અવાજ છીનવાઈ જાય છે???
- ભારતમાં લોન્ચ પહેલા BMW R 1300 R Roadster બજારમાં રજુ, જાણો લોન્ચીંગ ડેટ
- મોટા વરાછામાં વહેલી સવારે તસ્કરોએ કર્યો હાથફેરો
- રાપરમાં ગુન્હેગારો દ્વારા કરાયેલ ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર
- માંગરોળ : પ્રાચીન હનુમાનજી દાદાના મંદિર ખાતે ત્રણ દિવસીય ધર્મોત્સવનું ભવ્ય આયોજન
- અમદાવાદ: રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે ‘બોટિંગ’!
- તમે પણ ઉંચાઈ પરથી જોવાથી ડર અનુભવો છો..?
- OnePlus 13માં જોવા મળશે Android 16નું બીટા 2 અપડેટ…