• સેલ… સેલ… સેલ…
  • મેન્સ, લેડીસ અને કિડ્સવેરના ફૂટવેરમાં પાર્ટીવેર એથનીક, સ્પોર્ટ્સ કલેક્શનનો વિશાળ ખજાનો ઉપલબ્ધ
  • મેટ્રો બ્રાન્ડના ફૂટવેરમાં અધધધ 60% ડિસ્કાઉન્ટ જ્યારે ફિલા, સ્કેચર્સ સહિતની બ્રાન્ડમાં અપ ટુ 40% ડિસ્કાઉન્ટ: ફૂટવેરની ખરીદી કરવા લોકોનો ધસારો

રંગીલા રાજકોટમાં વર્ષોથી માલવિયા ચોક ખાતે આવેલ મેટ્રો શુઝમાં અવનવા ડિઝાઇનના ફૂટવેર કલેક્શન મળે છે ત્યારે હાલ મેટ્રો શુઝમાં સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલમાં ફૂટવેરમાં અવનવી વિવિધ ડિઝાઇનમાં ફૂટવેરના વિશાળ રેન્જ જોવા મળે છે. સેલમાં લેડીસ, મેન્સ અને કિડ્સ વેરમાં, એથનીક, સ્પોર્ટ્સ, કેઝ્યુઅલ, પાર્ટીવેર ફૂટવેર કલેક્શનની મેટ્રો સેલના માનવંતા ગ્રાહકો ખરીદી કરી રહ્યાં છે. હાલ ફૂટવેરમાં મેટ્રો બ્રાન્ડના ફૂટવેરમાં 60% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તથા ફિલા, એડીડાસ, સ્કેચર્સ સહિતની અધર બ્રાન્ડમાં અપટુ 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મેટ્રો બ્રાન્ડના લેડીસ, કિડ્સ અને મેન્સવેરના ફૂટવેરમાં 22 જુલાઇ સુધીમાં 60% ડિસ્કાઉન્ટનો ગ્રાહકો લાભ લઇ શકે છે. મેટ્રો શુઝમાં ડિસ્કાઉન્ટનો લાભ લેવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. મેટ્રો ઘણી જૂની બ્રાન્ડ છે. દર વખતે મેટ્રો શુઝ પોતાના ગ્રાહકો માટે ફૂટવેરમાં અવનવું ટ્રેન્ડીંગ કલેક્શન લઇને આવે છે. જેથી લોકોને મનગમતા ફૂટવેર મેટ્રો શુઝમાંથી મળી રહે છે. મેટ્રો શુઝમાં વિવિધ લક્ઝુરીયસ બ્રાન્ડના ફૂટવેરમાં વિશાળ ખજાનો ઉપલબ્ધ છે.

મેટ્રો બ્રાન્ડના ફૂટવેર પર 22મી જુલાઇ સુધીમાં 60% ડિસ્કાઉન્ટનો લાભ મળશે: લક્ષ્મણભાઇ પરમાર

‘અબતક’ સાથેની વાતચિતમાં મેટ્રો શુઝના સ્ટોર મેનેજર લક્ષ્મણભાઇ પરમારએ જણાવ્યું હતું કે હું ઘણા સમયથી મેટ્રો બ્રાન્ડ સાથે જોડાયેલ છું. છેલ્લા ત્રણ વર્ષથી મેટ્રો શુઝમાં મેનેજર તરીકે જવાબદારી સંભાળું છું. મેટ્રો શુઝમાં હાલ ભવ્ય સેલ આવ્યો છે. મેટ્રો બ્રાન્ડના ફૂટવેર કલેક્શનમાં હાલ 60% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તથા અધર બ્રાન્ડ જેમ કે સ્કેચર્સ, ફીલા, દાવીચી સહિતની લક્ઝુરીયસ બ્રાન્ડમાં અપટુ 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મેટ્રો શુઝની ખાસીયતએ છે કે અમે અમારા ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપીએ છીએ અને આફ્ટર સર્વિસ પણ પૂરી પાડીએ છીએ. હાલ સેલમાં ફૂટવેર કલેક્શનમાં મેન્સ, લેડીસ અને કિડ્સવેરમાં એથનીક, સ્પોર્ટ્સ, પાર્ટીવેરમાં વિશાળ કલેક્શન ઉપલબ્ધ છે અને જ્યારથી સેલ શરૂ થયો છે. ત્યારથી અમારા રેગ્યુલર ગ્રાહકો સેલનો ભરપૂર લાભ લઇ રહ્યા છે. આગામી 22 જુલાઇ સુધી મેટ્રો બ્રાન્ડ પર 60% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ લેવા ગ્રાહકોને અમારો અનુરોધ છે. ગ્રાહકોને પસંદ પડે તેવી અવનવી યુનિક ડિઝાઇનના ફૂટવેર કલેક્શન ઉપલબ્ધ છે તો જલ્દીથી તમારા મનપસંદ ફૂટવેરની ખરીદી કરો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.