પૂરતુ ઊંઘવાની જરૂરિયાતને હળવાશી લેવા જેવી ની. ઈટાલીના રિસર્ચરો દ્વારા યેલો લેટેસ્ટ અભ્યાસ કહે છે કે જો તમે મગજના કોષોને આરામ નહીં આપો તો અપૂરતી ઊંઘના કારણે પેદા તાં વિચિત્ર કોષો મગજના હેલ્ધી કોષોને ખાઈ જશે. એટલે કે તમારું મગજ તમારા મગજને ખાવા લાગશે.
અપૂરતી ઊંઘના કારણે મગજ ડેમેજ ાય છે તેનું કારણ એ છે કે મગજને સાફ કરવા માટે પેદા તાં કોષો પુરતી એનર્જીના અભાવે બેફામ વર્તે છે અને મગજના હેલ્ધી કોષોનો નાશ કરવા લાગે છે.