શ્રીદેવી
હિન્દી સિનેમાનો એક એવું નામ કે જેણે ફિલ્મ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે કે જેઓ આ દુનિયા છોડી ગયા છે પરંતુ હજુ એ આપણા સૌના હૃદયમાં તેઓ જીવિત છે અને તેવા દિગ્ગજ અભિનેત્રી એટલે શ્રીદેવી. શ્રીદેવી ઇન્ડિયન સિનેમાના સૌથી ફેમસ અને ટેલેન્ટેડ વ્યક્તિત્વ હતા જેવો એ પોતાના આગવા એક્ટિંગ સ્કીલથી લોકોના દિલ જીતી લીધા હતા તેઓએ માત્ર હિન્દી ફિલ્મ જ નહીં પરંતુ તેલુગુ કન્નડ મલયાલમ જેવા ફિલ્મ ક્ષેત્રોમાં પણ પોતાનું મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું છે આજે તેમના જીવનની ઘણી ખરી માહિતીઓથી આપણા અવગત થઈએ.
શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963માં શિવા કાશી તમિલનાડુમાં થયો હતો. તેઓ બાળપણથી એક્ટિંગ ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવતા હતા તેઓએ પોતાના કરિયરની શરૂઆત માત્ર ચાર વર્ષની ઉંમરથી કરી હતી. એવો શરૂઆતમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના એક્ટિંગ ક્ષેત્રની શરૂઆત કરી બોલીવુડમાં તેમણે પોતાની ફિલ્મ હિંમતવાલાથી સફળતાની શરૂઆત થઈ ચૂકી હતી. તેઓએ ફિલ્મ ક્ષેત્રે ઘણા બધા એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા છે.
અમુક કારણોસર તેણીએ થોડા સમય માટે બોલીવુડ ક્ષેત્રે બ્રેક લીધો હતો જે તેણે પોતાના ઇંગલિશ ઇંગલિશ મુવી તરફથી ધમાકેદાર કમ બેક કર્યું હતું
શ્રીદેવીએ ઘણા વર્ષો સુધી બોલીવુડ ક્ષેત્રે પોતાનો મહત્વપૂર્ણ પ્રદાન Trip એક આગવી ઓળખ ઊભી કરી હતી મિસ હવા હવાઈ તરીકે જાણીતી બનેલ આ અભિનેત્રી દરેક લોકોના હૃદય પર પોતાના અદાઓથી રાજ કરતી હતી.
શ્રીદેવી બોની કપૂર સાથે લગ્નના તાંતણે બંધાયા હતા. તેમની બે દીકરી ખુશી અને જાનવી છે. શ્રીદેવી નું મૃત્યુ હૃદય રોગના લીધે થયું. અચાનક આવા સમાચાર આવતા સમગ્ર દેશમાં દુઃખનું વાતાવરણ ફેલાયું હતું. ફિલ્મ જગત એ પોતાના અનોખા હીરાને ખોયો હતો.
ફિલ્મ જગત ક્ષેત્ર શ્રીદેવી હજુએ એક જીવંત નામ છે જેને હજુ એ લોક ચાહના મળી રહી છે 24 ફેબ્રુઆરી 2018 ના રોજ શ્રીદેવી આ દુનિયા છોડી ગયા હતા. આજના દિવસે મહાન વ્યક્તિત્વના ચરણોમાં વંદન