ઉના તાલુકાના ગામડાઓમાં પાણીની તંગી ઊઠી રહી છે તો બીજી તરફ પાણીના વાલ્વમાંથી બેફામ પાણીનો વ્યય થઇ રહ્યો છે. અને સાથે એક બાળક પાણી વાલ્વ નીચે સ્નાનનો લહાવો લઇ રહ્યો છે. આમ ઉના પંથકમાં ઉનાળાના આકરા દિવસોમાં પ્રજા પાણી માટે રઝળપાટ કરી રહી છે. ત્યારે તંત્રની બેદરકારી માસુમની મોજનું કારણ બની છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com