બે -બે તબીબો હોવા છતાં ફાર્માસિસ્ટ દર્દીઓને તપાસે છે : દર્દીઓને આયુર્વેદિક દવા અપાતી નથી, જિલ્લાં આરોગ્ય અધિકારીના હુકમનો ઉલાળીયો, સીસીટીવી કેમેરા લગાવવામાં ઢીલી નિતિ
રાજકોટ જીલ્લાના સુપેડી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે-બે ડોકટરો હોવા છતાં માંદગીના ખાટલે ધકેલાઈ ગયું છે તેની પાછળ બંન્ને ડોટકરોની સતત ગેરહાજરી અને અનિયમિતા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.
સુપેડી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકાર તરફથી બધી સુવિધ્ધા આપવામાં આવી ધંધા છતા બંન્ને ડોકટરો દર્દીઓને આ સુવિધાના લાભ નથી આપતા તેની પાછળ એક માત્ર કારણ હોય તો આળસ છે. સહિતે લાખો રૂપિયાનો પગાર અપાતો હોવા છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત ડોકટરોની ગેરહાજરી અને અનિયલક્ષી દર્દીઓ પરેશાનીનો ભાંગ બની રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુર્વેદ ડોકટર હોવા છતા તે દર્દીઓને આયુર્વેદ દવા નથી આપતા આયુવેદ ડોકટર દ્વારા દદીઓને એલોપેથીક દવા શા માટે આપવામાં આવશે અત્યારે પાછળ કયું કારણ જવાબદાર છે તે દર્દીઓને સમજાતુ નથી.
બન્ને ડોકટરો દ્વારા દર્દીઓ સાથે ઉધ્ધતાઈ ભય વર્તનને કારણે દર્દીઓને અશાંતીનીય સ્થિતીમાં મુકા જવું પડે છે.ડોકટરો આરોગ્ય કેન્દ્રમાં બપોરે ૧૨.૩૦ જતા રહે છે.બપોરે પછી ૪ થી ૬ ઓપીડી લેવામાં આવતી નથી.ડોકટરો ગેરહાજર રહી શિનિયર સિટીજનાં મશ્કરી કરી રહ્યા છે બીજા દિવસોમાં કોઈ સિનિયર સિટીઝન દાખલો કઢાવવા માટે આવેતો વારનું બહાનું બતાવી દઈ તેને રવાના કરી દેવામાં આવે છે.બંન્ને ડોકટરો કોઈ દર્દીના બિપી માપતા નથી હાલમા પણ ફાર્મેસ્ટિની જગ્યાએ કરાઈ દર્દીને અવળી દવા અપાઈ જાય તો કોની જવાબદારી ગણવી? જીલ્લા આરોગ્ય અધિકારી-ભંડેરીએ અનેક વખડી આરોગ્ય કેન્દ્રમાં સીસીટીવી ફટટ કરવાનું કે દેવા છતા પણ ઉપરા અધિકારીના નિર્ણયને ઉલાવીયો કરી દેવામાં આવે છે.તેની પાછળનું કારણ વંતી ડોકટરની ગેરહાજર અને અનિયમિતતા છુપાવલા માટે જવાબદાર ગણાય છે.બંન્ને ડોકટરો બે વખત ઉપલેટા અવરજવર કરે છે તેને ટોલનાકા સીસી કેમેરામાં પણ જોઈ શકાય છે.આવા બે કાળજી ડોકટરો સામે અગાઉ અરજી કરેલ હોવા છતા શા માટે જીલ્લા આરોગ્ય અધિકારી દર્દીઓના જીવત સાથે ચેડા કરી રહ્યા છે.છતાં ધાવરા રહ્યા છે. તેવા પ્રશ્ર્ન ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે.