ઓરસંગ નદી બે કાંઠે વહેતા ખેડુતોમાં આનંદની લાગણી,ઉપરવાસમાં વરસેલા વરસાદ ને લઇ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે,બોડેલી પાસે ઓરસંગ નદી વર્ષો બાદ બે કાંઠે, પાણીના જળ સ્તરમાં વધારો થતા પંથક ના ખેડુતો ને મળી રાહત.
જિલ્લામાં રાત્રી દરમિયાન વરસ્યો ધોધમાર વરસાદ, છોટાઉદેપુર તાલુકામાં સાડા પાંચ ઇંચ,જેતપુર પાવી તાલુકામાં 1 ઇંચ,સંખેડા તાલુકામાં 2 ઇંચ,નસવાડી તાલુકામાં 3 ઇંચ, બોડેલી તાલુકામાં અઢી ઇંચ, કવાંટ તાલુકામાં સાડા ચાર ઇંચ