સિંગલ ડે નજીક છે ત્યારે તમને કોઈ સાથીદાર ના હોવાનું દૂ:ખ છે? તો તમારા દુખ ને દૂર કરવાના બહાને ચીનની એક કંપની સિંગલ ડે ઉપર સિંગલ્સને આજીવન અનલિમિટેડ દારૂ પીવાની સ્કીમ આપી રહી છે. દારૂ બનવનાર કંપની ૧૭૦૦ ડોલર (લગભગ ૧ લાખ રૂપિયા)માં આજીવન દારૂ પીવડાવશે, આ કંપનીનું નામ ચ્યાંગશ્યાવબાઈ છે. આ ઓફરનો લાભ ૯૯ ભાગ્યશાળી ગ્રાહકોને મળશે. જેમને આજીવન દર મહીને ૧૨ બોટલોથી ભરેલું બોક્સ અપાશે. કંપનીએ આ જાહેરાત અલીબાબાના બીજનેસ તો કસ્ટમર પ્લેટફોર્મ ઉપર કરી છે. આટલી સસ્તી કિમતમાં શરાબ આપવાની જાહેરાત બાદ કંપની કેટલા દિવસ સુધી માર્કેટમાં ટકી શકશે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર