ખાસ એલ્યુમ કલેકશન આકર્ષણનું કેન્દ્ર

રક્ષાબંધન અને ૧૫મી ઓગષ્ટને ધ્યાનમાં લઈને લાઈટવેટ કલેકશન જે જનરલી ગીફટસ આપતા હોય છે. ભાઈ-બહેનને આપતા હોય છે. બહેન ભાઈ માટે ગોલ્ડની રાખડી બાંધે છે. તે પણ તેમની પાસે વેંચાણમાં ઉપલબ્ધ છે. હાલ ડિસ્કાઉન્ટમાં ભાવ સ્કીમ સારી રાખેલ છે જે રક્ષાબંધન અને ૧૫મી ઓગષ્ટના દિવસ નીમીતે ગ્રાહકોને આપશે. આ સ્કીમ તા.૧૮ સુધીમાં ગ્રાહકોને આપશે દરેક તહેવારમાં સોનાનું મહત્વ રહેલું છે.

unique-collection-for-the-festival-in-'malabar':-gold-gray-available
unique-collection-for-the-festival-in-‘malabar’:-gold-gray-available

ઈન્ડિયન કલચર પ્રમાણે આગળ પણ રહેશે. સોનું માણસો માટે ઈન્વેસ્ટમેન્ટ પણ ગણાય છે. ખાલી શોખ માટે પહેરે છે તેવું ની ભવિષ્યમાં તેને ફાયદો પણ થાય છે જો કે હાલ ભાવ વધારો આવ્યો છે તો સોનાના ભાવમાં વધારો યો છે તો લોકો પાસે સોનુ છે તો તેમના પણ ભાવ વધી ગયા છે તે તેમના માટે પણ સારુ ઈન્વેસ્ટમેન્ટ છે. તેનાી સારૂ રીટર્ન મળી રહે છે. તેમને એલ્યુમ કલેકશન થયોડા સમય પહેલા લોન્ચ કર્યું હતું. હાલ તેનું સારુ રીઝલ્ટ છે તે રશીયન ફલાવર ઉપર આખુ ડિઝાઈન કરેલું છે તે સાવ લાઈટવેટ અને હેવી લુક ઈ શકે તે વેડિંગ પરપસ, રેગ્યુલર લુક જેવી બધી જ વેરાયટી કવર કરે છે તે ન્યુ વેરાયટી ટાઈપનું જ ડેવલોપ કરેલ છે. તેમની ટીમ તેના ઉપર સારું વર્ક કરી સારૂ કલેકશન આપે છે લોકોને રક્ષાબંદન અને ૧૫મી ઓગષ્ટ ખૂબજ સારી રીતે ઉજવે અને તેમને ત્યાં ખરીદી માટે લોકો આવે તેમ વિજયભાઈએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.