આજે ૧૪મી નવેમ્બર ચાચા નેહરૂના જન્મદિવસ નિમિત્તે બાળદીનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નેહરૂને બાળકો અત્યંત પ્રિય હતા. જેથી ૧૪મી નવેમ્બરને બાળદીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ભારત સહિત ગુજરાતભરમાં બાળ દીનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટની મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત શ્યામ પ્રસાદ મુખરજી શાળા નં.૬૭માં બાળ દીનની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં નાના ભુલકાઓએ મન મુકી ડ્રોઈંગ સ્પર્ધા અને વૃક્ષા રોપણમાં ભાગ લીધો હતો અને બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ બાળ દીનની ઉજવણી કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!