આજે ૧૪મી નવેમ્બર ચાચા નેહરૂના જન્મદિવસ નિમિત્તે બાળદીનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નેહરૂને બાળકો અત્યંત પ્રિય હતા. જેથી ૧૪મી નવેમ્બરને બાળદીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ભારત સહિત ગુજરાતભરમાં બાળ દીનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટની મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત શ્યામ પ્રસાદ મુખરજી શાળા નં.૬૭માં બાળ દીનની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં નાના ભુલકાઓએ મન મુકી ડ્રોઈંગ સ્પર્ધા અને વૃક્ષા રોપણમાં ભાગ લીધો હતો અને બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ બાળ દીનની ઉજવણી કરી હતી.
Trending
- દેશને “આર્થિક સ્વતંત્રતા” તરફ દોરી જનાર ડો.મનમોહનસિંહ પંચમહાભૂતમાં વિલિન
- વાહ રે વિકાસ: દર કલાકે 50 લાખથી વધુની કિંમતની 6 લકઝરી કાર વેંચાઈ રહી છે!
- 26/11 હુમલાના માસ્ટર માઈન્ડ મક્કીનું મોત
- 2025માં ગ્રાહકો ટેક કંપનીઓથી આ બદલાવોની રાખે છે અપેક્ષા…
- ચેક બાઉન્સનાં 43 લાખ કેસનો ભરાવો!!
- પ.કચ્છ SPએ 189 પોલીસ કર્મચારીની જિલ્લામાં આંતરિક બદલી કરતાં પોલીસ બેડામાં ભૂકંપ
- ગુજરાત : 6 હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ…માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, CID દ્વારા મોટી કાર્યવાહી
- જો તમે પણ એક નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ખરીદતા પેહલા રાખો આ 6 વાતોનું ધ્યાન…