ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટનાં અતિથિ બન્યા હતા આ દરમ્યાન તેઓએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે બે દિવસનાં પ્રવાસ દરમિયાન ચાર જિલ્લાઓમાં જઈને જનતાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે સ્નેહ અને આશિર્વાદ આપ્યા છે. તે બદલ હું સર્વેનો આભાર વ્યકત કરૂ છું
Trending
- Poco ભારતીય માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- કાલે ઉત્તરાયણ: આકાશમાં પતંગોનું ઈન્દ્રધનુષ રચાશે
- અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ
- પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી
- કાલે આપણો ધાબા ઉત્સવ પણ: આખું વર્ષ દેશ અને વિશ્ર્વના વિવિધ પ્રાંતોમાં ઊડતી રહે છે ‘પતંગ’
- JSW MG MOTORS ભારત મોબિલિટી એક્સ્પો 2025માં દર્શાવશે તેમની પ્રતિભા……
- 28મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -2025: ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો
- Bajaj એ લોન્ચ કરી તેની ન્યુ Bajaj Pulsar RS 200, જાણો ફીચર્સ અને કિંમત…