કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા સૌરાષ્ટ્રના પ્રવાસે પધાર્યા ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ કરેલ હતું. અને આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિહ ઠાકુર, શહરે ભાજપ મંત્રી માધવ દવે, ધ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામા આવ્યું હતું.
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ