ભારત સરકારના કેન્દ્રીય પોર્ટસ, શોપીંગ અને વોટરવેઝ (સ્વતંત્ર હવાલો) મંત્રી મનસુખભાઇ માંડવીયા તા.3 અને 4 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે ક્ધટેનર બિલ્ડીંગ યાર્ડની મુલાકાત લેશે. ઉપરાંત ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામનજીએ શીપ રિસાયકલીંગ ઉઘોગને આગામી પાંચ વર્ષમાં બમણી કરવાની જાહેરાત કરેલ છે. આ અંતર્ગત શીપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા આયોજીત શીપ રિસાયકલીંગ સેમીનારમાં પણ ઉ5સ્થિત રહેશે.તા. 4 ને રવિવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આયોજીત દાંડીયાત્રામાં નવસારી જિલ્લામાં ઉ5સ્થિત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
Trending
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!
- સિગારેટ પાન મસાલા સહિતની જીએસટી ચોરી પકડવા માટે “ટ્રેક ટ્રેસ” પદ્ધતિ અપનાવી
- પત્નીના સગા-વ્હાલા પતિના ઘરે વધુ સમય રહે તો ત્રાસદાયક ગણાય: હાઇકોર્ટ
- Bharat Dal Yojana : સબસીડીવાળી સસ્તી ભારત દાળ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે
- Year End 2024: આ વર્ષે લોન્ચ થયેલા ઇન્ટરેસ્ટિંગ બાઈક્સ વિશે જાણો છો…?
- Lenovo 2025ને આવકારવા માટે તૈયાર…
- પુણે : ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા… 2 બાળકો સહિત 3ના મો*ત