- ક્ષાર યુક્ત જમીનના સંરક્ષણ માટે 548 કરોડની જોગવાઇ
- સોલા, ગાંધીનગર મેડિકલ કોલેજ હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ
- ઉદ્યોગ અને ખાન વિભાગ માંગે 4410 કરોડ ની જોગવાઈ
- ક્ષાર યુક્ત વિસ્તારમાં 249.25 લાખ ધન મીટર જમીનનો નિર્ધાર
- ધોલેરા SIR માટે 280 કરોડની જોગવાઇ
- સોલા-ગાંધીનગર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ
- ૨૨ વર્ષથી બજેટ થાકી આવેલ રૂપિયા ક્યાં વાપર્યા તે અંગે સ્વેતપત્ર જારી કરે
- બંદર અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 280 કરોડની જોગવાઇ
- રાજયની ઉત્પાદન ક્ષમતામા 13 ટકાની વૃધ્ધિ
- કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા રૂ.1101 કરોડની જોગવાઈ
- ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ
- MSME સ્ટાર્ટઅપ ફન્ડ માટે 50 કરોડ
- કૃષિ યાત્રીકીકરણ માટે 295 કરોડ, કૃષિ વિકાસ માટે 395 કરોડ
- કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ
- જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ
- સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ
- પશુ પાલન ડેરી વિકાસ માટે 2 નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ
- તમામ જિલ્લામા કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડો
- આઈ ક્રિએટ સેન્ટર માટે કોપર્સ ફન્ડ પેટે 10 કરોડની જોગવાઈ
- ઔદ્યોગિક માલખાના વિકાસ માટે આગામી વર્ષ માટે 250 કરોડની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ હેઠળ કુલ 8500 કરોડ ની જોગવાઈ
- નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર યોજના માટે 14,895 કરોડ
- 73000 કર્મચારીઓની ગત વર્ષે ભરતી કરાઇ છે
- આવતા વર્ષે વધુ 30 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
- ડુંગરાળ અને આદિજાતિ વિસ્તારના આદિજાતિ માટે 857 કરોડ
- વિવિધ મેળાઓ દ્વારા 4 લાખ લોકોને રોજગારી અપાઇ
- ઉકાઈ કડાણા, પાનમ, કાકરાપાર જળાશય કેનાલ નેટવર્ક માટે 112 કરોડ
- નાના મોટા ચેકડેમ તળાવો જળસંચય માટે 90 કરોડ
- સૌની યોજના બીજા તાબક્કાની કામગીરી માટે 1765 કરોડ
- સુજલમ સુફલામ યોજના માટે 1074 કરોડ
- મુખ્યમંત્રી ગ્રામ ઉદ્યોગ હેઠળ 50 હજાર રોજગારી
- દરજી-માટી-હેર સલુન માટે સરકાર આપશે પ્રોત્સાહન
- સરદાર સરોવર યોજનામાં માઇનોર કેનાલ ટે 4018 કરોડ
- આ યોજના હેઠળ 6 ટકા વ્યાજની સબસીડી આપશે
- વાજયાય બેંકેબલ યોજના હેઠળ 40 હજાર લાભાર્થીઓને ઉદ્યોગ સેવા શરૂ કરવા પ્રોત્સાહન
- નર્મદા મુખ્ય કેનાલને પુરના પાણીથી બચાવવા 488 કરોડની જોગવાઈ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે 899 કરોડ આયોજન
- અનુસૂચિત જાતિના વિકાસ માટે 50 કરોડની જોગવાઇ
- યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ
- શિક્ષણમાં 27500 કરોડ રુપિયાની જોગવાઇ કરાઇ
- 2500 કરોડનો શિક્ષણમાં વધારો કરાયો
- શ્રમ રોજગાર માટે કુલ જોગવાઈ 1732 કરોડ
- આઈટીઆઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ
- શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ, નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
- 22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડ
- એપ્રુવલ પોલીસીમાં કામ કરનાર ઉદ્યોગોને સરકાર આપશે આંશિક વેતન
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ જોગવાઈ
- રસ્તાઓ અને પુલો બનાવવા માટે 1346 કરોડ
- સરકારના વિવિધ વિભાગમાં 30 હજાર જેટલી નવી ભરતીઓ
- પ્રાથમિક કૃષિ વિકાસ ધિરાણ સહકારી મંડળીઓ માટે 70 કરોડની જોગવાઇ
- બજાર સમિતિના બાંધકામ માટે 11 કરોડની જોગવાઇ
- અમદાવાદ-બગોદરા-રાજકોટ ધોરીમાર્ગ માટે 2754 કરોડ
- અમદાવાદમાં પીરાણા સાઈટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટ માટે 100 કરોડ
- અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા સ્પ્લીટ ઓવરબ્રિજ માટે 65 કરોડ
- પશુ સારવાર માટે 25 કરોડની જોગવાઇ
- અમદાવાદમાં ગાંધીગ્રામ રેલવે અંડરપાસ માટે 25 કરોડ
- દુધ ઉત્પાદન સહકારી મંડળીઓ માટે 36 કરોડની જોગવાઇ
- અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમના નવીનીકરણ માટે 20 કરોડ
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુધ ઉત્પાદન સહકારી સંઘ શરૂ કરાશે
- અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ સીટી મ્યુઝિયમ માટે 20 કરોડ
- રાજ્યના તમામ જિલ્લાઓમાં કરૂણા એનિમલ યોજના
- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ યોજના 26 કરોડની જોગવાઇ
- ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે કટિબધ્ધ રહેશે
- સુરતમાં સહારા દરવાજા થી કરણીમાતા ચોક ફ્લાયઓવર માટે 80 કરોડ
- સુરતના ઉધના રેલવે ઓવરબ્રિજ માટે 50 કરોડની જોગવાઈ
- સુરતમાં વેદ-વરિયાવને જોડતા તાપી બ્રિજ માટે 50 કરોડની જોગવાઈ
- આગામી વર્ષો માં પોલીસ દળમાં 5635 જગ્યાઓ માટે સીધી ભરતી
- 1500 જગ્યાઓ ટ્રાફિક હેતુસર ફાળવવા માં આવશે
- નવા બંદર, માગરોળ,વેરાવળ,પોરબંદર અને સુત્રાપાડા માટે 280 કરોડની જોગવાઇ
- માછીમારોને આધુનિક અન્જિન માટે 10 કરોડની જોગવાઇ
- પ્રા.શાળાઓમા નવા ઓરડા માટે 673 કરોડ
- કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે 69 કરોડ
- અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા 68 કરોડ
- ધો 6થી 8 મા 1250 શાળાઓમા સાયન્સ સેન્ટર માટે 37 કરોડ
- દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ
- સરકારી યુનિ. કોલેજોના નવીનીકરણ માટે 257 કરોડ
- મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના
- માં વાત્સલ્ય યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ કર્યો
- પોલીસ આધુનિકરણ અને FSL માટે 67 કરોડ
- સાયબર ક્રાઈમ પોલીસ મથકો શરૂ કરવા 1 કરોડની જોગવાઈ
- 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે 6 લાખ સુધીનો બીમારીનો ખર્ચ સરકાર ઉઠાવશે
- માં વાત્સલ્ય યોજના અંતર્ગત વડીલો માટે 6 લાખની મર્યાદા કરાઇ
- અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 592 કરોડની જોગવાઇ
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 3641 કરોડ ની જોગવાઈૉ
- પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ માટે 374 કરોડ
- બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે 506 કરોડ
- નવ રચિત બિન અનામત આયોગ માટે જોગવાઈ 1.28 કરોડ
- રાજ્ય સરકાર શિક્ષણમાં સુધાર કરવા કટિબદ્
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અનંર્ગત 30 કરોડની જોગવાઇ
- આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 2200 કરોડ
- રાજ્ય સરકાર ગણિત અને વિજ્ઞાન વિધાર્થીઓને ગણિતની વર્કબુક આપશે
- ધો.3 થી 8ના વિધાર્થીઓ વિજ્ઞાનની બુક આપશે
- અંત્યોદય, બીપીએલ માટે મીઠું, તેલ રાહત દરે આપવા 217 કરોડ
- દુધ સંજીવની યોજના હેઠળ આગનવાડી ભાણતા અને માતા દુધ પુરૂ પડાશે
- દુધ સંજીવની યોજના પાછળ 377 કરોડની જોગવાઇ
- વન બંધુ કલ્યાણ યોજના માટે 13,278 કરોડ ની જોગવાઈ
- સરકારી સંસ્થા અને યુનિવર્સિટીઓમાં નમો વાઇફાઇ સુવિધા શરૂ કરાશે
- નમો વાઇફાઇ સુવિધા માટે 30 કરોડની જોગવાઇ
- શ્રમિક અન્નપુર્ણા 51 નવા ભોજન કેન્દ્રો શરૂ કરાશે
- બાંધકામના શ્રમિકોને ગેસ સિલિન્ડર અને સગડી અપાશે
- વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કુલ 1287 કરોડની જોગવાઈ
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!