શહેરમાં ટ્રાફિક નિયમન વધુ સુદ્રઢ બને તે માટે જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીના માર્ગ દર્શન હેઠળ પોલીસની દસ જેટલી ટીમ બનાવી લાયસન્સ વિના સ્કૂલે બાઇક લઇને જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ટ્રાફિક નિયમન અંગે અને દંડ અંગે સમજ આપી છે.પોલીસ દ્વારા પાઠક, ધોળકીયા, મોદી, આત્મીય, ઇનોવેટીવ, સિંહાર અને કલ્યાણ સ્કૂલ પાસે કાર્યવાહી કરી ૨૯૪ વિદ્યાર્થીઓને લાયશન્સ વિના મળી આવતા તેઓના વાલીઓને દંડ અંગે સમજ આપી હતી આ ઝુંબેશમાં આરટીઓ અધિકારીઓ પણ જોડાયા હતા. પ્રસ્તૃત તસવીરમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતા પોલીસ સ્ટાફ નજરે પડે છે.
લાયસન્સ વિના સ્કૂલે બાઇક લઇ જતા ૨૯૪ વિદ્યાર્થીને દંડની સમજ અપાઈ
Previous Articleન્યુ નહેરૂનગર અને ગંજીવાડામાં ડેન્ગ્યુના બે કેસ મળી આવતા ફફડાટ
Next Article કાર્પેટનો કકળાટ: વત્સલ પટેલને શો-કોઝ નોટિસ