ઊંઘમાં આવતા સપનાએ ભવિષ્યની ઘટનાઓ વિશે સુચન કરે છે દરેક લોકોનો સપના વિચિત્ર હોય છે. અને તેનો સંકેતો સારા અને ખરાબ પણ હોય શકે છે. અમુક સપના જીંદગીમાં સત્યઘટના તરીકે પણ સાબિત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વહેલી સવારના સપના શુભ હોય છે.
જો સપનામાં પાણી, લીલુંઘાસ, ઘુવડ જોવા મળે તો એનો અર્થ એ થાય છે કે ઘનપ્રાપ્તિની કૃપા અને આવક વૃધ્ધિના સંકેતો જોવા મળે છે.
– જો સવારે સપનામાં દૂધ કે દહી ભરેલા પાત્ર જોવા મળે તો શુભ સમાચાર મળે છે.
– તેમજ સવારે નાળિયેર, શંખ, મોર, હંસ, ફુલ વગેરે જોવા મળે તો તેને પણ શુભ ગણવામાં આવે છે.