સરગમ કલબ દ્વારા પંચ મહોત્સવ અંતર્ગત ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ માં સરગમી સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા એ જણાવ્યું કે નવરાત્રી બાદ હર વર્ષે રાજકોટની કલારસીક જનતાને મનોરંજન મળી રહે તે માટે અલગ અલગ પ દિવસ સુધી કાર્યક્રમ રાખવામાં આવે છે.આજે ખાસ રાજકોટ અને મુંબઇના કલાકારો લોકપ્રિય જુના ગીતોનો રસથાળ પીરસ્યો હતો અને રાજકોટવાસીઓને ડોલાવી દીધા હતા.
Trending
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું