ઘરે – ઘરે ટાંકા- પી૫, અન્ય પાણી ભરેલા પાત્રો તપાસી, જયાં મચ્છરના પોરા જોવા મળે ત્યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્યા અથવા તો દવા છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા પાણીના પાત્રોમાં પોરાભક્ષક ગપ્પીમાછલી મુકવામાં આવેલ.
આ પોરાનાશક કામગીરી હેઠળ ગીતગુર્જરી ૧ થી ૪, નેહરૂનગર ૧ થી ૪ બગીચા પાસે, અમરજીતનગર ૧ થી ૪, જયગીતસોસા, નરસિંહનગર, સખીયાનગર ૧ થી ૩, શ્રીજી સોસા.૧ થી ર, ૬, શ્રેયસસોસા. ૧, ર, રંગ ઉ૫વન સોસા., છોટુનગર, આંગણવાડી, જસાણી પાર્ક, પાર્વતી પાર્ક, શિવાજી પાર્ક ૧ થી ૮, ઋચિબંગ્લોઝ, ઇન્કમટેક્ષસોસા., ઘુવનગર ૧ થી ૩ મે. રોડ, સુભાષનગર ૧ થી ૩ મે. રોડ ૬, ૭ ચુડાસમાપ્લોટ ૧ થી ૪, ગીતગુર્જરીસોસા. ૫ થી ૪,વિસ્તારઆવરીલેવામાં આવેલ.
પુખ્તમચ્છરના નાશ માટે ઉકત વિસ્તારમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ તથા પત્રિકા વિતરણના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવેલ.
· ટાંકામાં દવા છંટકાવની કામગીરી હેઠળત પાસેલ ઘર :- ૧૫૫૦ ઘરો
· ફોગીંગ કામગીરી હેઠળ આવરીલીઘેલઘર :- ૬૪૨ ઘરો
· પોરાભક્ષક માછલી વિતરણ કરેલ ટાંકાનીસંખ્યા:- ૧૪૪ ટાંકાપી૫
· પત્રીકાવિતરણ :- ૧૮૫૫ પત્રીકા