પોષણયુક્ત આહાર-વિહારની માહિતી આપવામાં આવી
દામનગર શહેરમાં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત સુપોષણ મેળો સુપોષણ યોજાયો સક્ષમ સુપોષણ આહાર થી મહિલા ઓ કિશોરી ઓ ને અવગત કરતા આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ નું મનનીય માર્ગદર્શન ખૂબ મોટી સંખ્યા માં મહિલા ઓ અને કિશોરી ઓ ઘર ઘર સુધી રાષ્ટ્રીય સુપોષણ અભિયાન ને પહોંચાડો નો સંકલ્પ લીધો.
દામનગર માં સુપોષણ મેળા માં આઈ સી ડી એસ સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા સહી પોષણ દેશ રોશન નો સંદેશ અપાયો હતો દામનગર શહેર ભર ની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ને સુપોષણ અભિયાન અંતર્ગત અવગત કરતા સુપરવાઇઝર છત્રાલ મનનીય માર્ગદર્શન સપ્ટેમ્બર ને રાષ્ટ્રીય પોષણ માસ જાહેર કરાયો ત્યારે સહી પોષણ દેશ રોશન ના નારા સાથે રાષ્ટ્રીય પોષણ અભિયાન ને ઘર ઘર સુધી પહોંચાડવા કવાયય કરતા આંગણવાડી બહેનો ને પોષણ અભિયાન અંતર્ગત સતત કાર્યશીલ રહેવા સંદેશ રેલી ઓ સાયકલ રેલી સુપોષણ મેળા શિબિર સેમીનાર સંમેલનો દ્વારા ઘર ઘર સુપોષણ અભિયાન પહોંચાડો નો સંદેશ બાળકો મહિલા ઓ કિશોરી ઓ ને સક્ષમ પોષણ થી અવગત કરવા રાષ્ટ્રીય પોષણ અભિયાન સશક્ત ભારત સહી પોષણ દેશ રોશન ના સ્લોગન સાથે પોષણ મેળા માં પોષણ યુક્ત આહાર વિહાર ની માહિતી અપાય હતી.