દિલ્હી સરકાર સામેના કેસ અને રામ જન્મભૂમી કેસના વકીલોના વર્તનથી સુપ્રીમ નાખુશ છે. ઊંચા અવાજે દલીલ કરનાર વકીલોને અવાજ નીચો રાખવા તાકીદ કરી હતી., બંને કેસ સાંભળતા જસ્ટિસએ વકીલોને સંયમ રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો બાર આ રેગ્યુલેટ ના કરી શકતી હોય તો અદાલત રેગ્યુલેટ કરશે. તેમણે ચેતવણી આપી હતી કે ઊંચા અવાજમાં દલીલ કરવાની રીતભાતને જરાક પણ ચલાવી લેવામાં આવશે નહિ. ન્યાયાધીસે કહ્યું હતું કે કેટલાક વકીલો મને છે કે ઊંચી અવાજમાં દલીલો કરી શકાય છે જે વાત ખુબજ નિરાશાજનક છે. સુપ્રીમ કોર્ટે વકીલોની તર્ક શૈલી અને વર્તનની ટીકા કરી છે.
આવાજ નીચે.. ઊંચેથી દલીલ કરતાં વકીલોની સુપ્રીમે ઝાટકણી કાઢી..
Previous Articleનરેશ પટેલે ભાજપને સમર્થન જાહેર કર્યાની ચર્ચા
Next Article અબતક ન્યુઝ 06-12-2017