નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સાંજે 4 કલાકે પત્રકાર પરિષદને યોજી હતી.નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, સ્થળાંતર થયેલા કામદારોને રોજગારની તકો પૂરી પાડવા રૂ. 50 હજાર કરોડની સાર્વજનિક કામોની યોજના અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ યોજનામાં દેશના 6 રાજ્યોમાં 116થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જુનના રોજ બિહારથી કરાવવામાં આવશે.
આ યોજનામાં 6 રાજ્યોમાં 116 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ 33 જીલ્લાઓ બિહારના છે જયારે 31 જીલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે.
We have found that migrant workers returned in large numbers to 116 districts, spread over six states – Bihar, Jharkhand, Uttar Pradesh, Madhya Pradesh, Odisha and Rajasthan: Union Finance Minister Nirmala Sitharaman https://t.co/pdrLTYwmrj
— ANI (@ANI) June 18, 2020