જે.જી.ક્લબ અમદાવાદ દ્વારા આયોજિત અને એસજીવીપી ગુરુકુલ છારોડીના યજમાન પદે યોજાયેલ (અન્ડર ૧૪) ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં, હિલવુડ ક્લબને ૩ ગોલે હરાવી એસજીવીપી રીબડા ગુરુકુલ ફુટબોલ ટીમ ચેમ્પીયન બનતા વિજેતા ટીમને પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રોત્સાહિત ઇનામ સો શુભાશીર્વાદ આપ્યા હતા. કોચ તરીકે પ્રેમસર રહ્યા હતા. વિજેતા વિધ્યાર્થીઓ નીવ કનેરીયા, આર્યન કોલેકર, હર્ષ ઢોલરિયા, ક્રિશ જાવિયા, દેવદત્તસિંહ જાડેજા, ભવદિપસિંહ ઝાલા, દેવ ભુટાણી, સોહમ ડોબરિયા, ઓમ સોરઠીયા, મહમ્મદ કૈફ, યશવર્ધનસિંહ જાડેજા વિજેતા બન્યા છે.
Trending
- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ
- મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા
- સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઇ
- સુરત : મૃત મહિલાના પતિ કૃષ્ણ સ્વાઈને ઓડિશા રાજ્યમાંથી ઝડપી પાડ્યો
- આશારામ વિરૂધ્ધ બોલનારનું મોઢું કાયમી બંધ કરાવી દેવાનું કાવતરૂ ઘડનારને દબોચી લેવાયો
- Oneplus 13 અને 13r ભારતમાં થયો લોન્ચ…
- PM Modi Podcast: “મારા જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી જ્યારે” પીએમ મોદીએ ખોલ્યું રહસ્ય
- મકરસંક્રાંતિના તહેવારમાં ચીકી જીંજરા અને શેરડીનું ધુમ વેંચાણ