૨૫ દુલ્હા દૂલ્હનને નિકાહ પઢાવવામાં આવ્યા
ઉના શહેરમાં ગુલિસ્તાં ના મેદાનમાં ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યો હતો સીફા ટ્રસ્ટ દ્વારા પહેલુ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યો હતો ત્યારે અનેકો સમાજલક્ષી મેસેજ પણ આપવામાં આવ્યા હતા
મુસ્લિમ સમાજની પ્રગતિ અને ઉન્નતી કઈ રીતે થાય અને આપણો સમાજ કઈ રીતે શિક્ષિત બને તેઓ વક્તવ્ય આપ્યું હતું અને સમૂહ લગ્નના કરવાથી ખોટા ખર્ચા બચી શકાય અને અન્યઅને મધ્યમ વર્ગ માટે અન્ય લોકો પણ જોડાઈ આ સમૂહ લગ્ન નું તે હેતુથી આયોજન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સીફા ટ્રસ્ટ દ્વારા જેમ્સ ઉઠાવી હતી અતિ સફળ બનાવવા ઉના મુસ્લિમ સમાજ ના પ્રમુખ ઈકબાલભાઈ ભિસ્તી ઘાંચી સમાજ ના પ્રમુખ યુસુભાઈ તવકલ અને કોના ઉના ના ધારાસભ્યશ પુંજાભાઈ વંશ મુસ્લિમ સમાજના અગ્રણી પીર બાપુ અને રફીક ઈસમાલ ભાઈ સુમરા મુસ્લિમ મુસ્લિમ સમાજના અગ્રણી હું આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો