કેશરીયાના નવાપરા વિસ્તારમા ભરાયા ધુટણ સમા પાણી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ ભયંકર ગરમીમા બાળકોએ મજા લીધી ન્હાવાની મહિપરીએજ યોજનાની લાઈનમા થયુ ભંગાણ લાખો લીટર પાણીનો વેડફાટ એક તરફ પાણી માટે લોકો તરસી રહ્યા છે તો બીજી તરફ તંત્રના પાપે ઊનાના 11થી વધુ ગામે ને મળતુ નથી પાણીની પાઈપ લાઈનમા ભંગાણ થી લોકોમા રોષ ઉનાના કેસરિયા ગામે પાણીની લાઈનમા ભંગાણ આવા ભર ઉનાળામા પાણીની કપરા સમયમા લોકો પાણી માટે વલખા મારે છે

IMG 20180510 WA0233 અમુક વિસ્તારમા બે થી ત્રણ દિવસે પાણી આવે છે.ત્યારે કેસરિયા ગામે લાખો લિટર પાણી વેડફાયુ હતુ.ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્ય સર્જાયા હતા.ઉના તાલુકાના કેસરીયા ગામના નવાપરા વિસ્તારમાં પીવાના પાણીની મહિપરી પાઇપલાઇનમાં ભંગાણ. પાઇપલાઇનમાં ભંગાણ થતા શેરીઓમાં તળાવ જેવા સર્જાયા દ્રશ્યો ભૂલકાઓએ ભર ઉનાળે તળાવ સમજી પાણીમાં લગાવી ડૂબકી કપરા ઉનાળામાં ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો.

IMG 20180510 WA0293(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.