ગીર ગઢડા તાલુકાના કોળી સમાજ દ્વારા તાલાલાના ધારાસભ્ય શ્રી ને ભગવાનભાઇ બારડને  માનનીય અધ્યક્ષ શ્રી  દ્વારા  ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ  કરવામાં આવ્યા તેના અનુસંધાને આજરોજ ઉના  પ્રાંત અધિકારીને  ઉના  ધારાસભ્ય   પુંજાભાઈ વંશ  એ ઉના  પ્રાંત અધિકારીને  આવેદનપત્ર  પાઠવ્યું ઉના  ગીર ગઢડાતાલુકા કોળી સમાજ એકત્ર થઈ અને તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને   ન્યાય આપવા એકત્રિત થયા હતા  ઉનાના ધારાસભ્ય  પુંજાભાઈ વંશ એ પણ સરકાર સામે  આક્ષેપો કર્યા હતાં

વાત કરવામાં આવે તો ગીરસોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના પિખોર  ગામના ગોરધન માધવ ટ્રાન્સપોર્ટ નામની  પેઢીએ રૂપિયા ૨૮૬ કરોડની વર્ષ ૧૯૯૫ સાલમાં ચોરી કરી છે તેવા આરોપસર તાલાળા  ના ધારાસભ્ય  ભગવાનભાઈ  બારડ સામે કામ ચલાવીને સુત્રાપાડા કોટે તારીખ ૦૧,૦.૩ .૧૯. ના રોજ બે વર્ષ નવ મહિનાની સજા કરી હતી સદરહુ કોટે સજાના હુકમ નો અમલ તે જ દિવસે દિવસ સુધી   મોકૂફ કરી લીધેલો

વાત કરીએ તો ભગવાનભાઈ બારોટ લોકશાહીના પ્રક્રિયા મુજબ પ્રજાના ચોટીલા પ્રતિનિધિ છે  તાલાળા વિધાનસભા મ ક્ષેત્રના મતદાર ભાઈઓ-બહેનો રે પાંચ વર્ષ શ્રી ચૂંટીને ગુજરાત વિધાનસભામાં મોકલ્યા છે  વિપક્ષના ધારાસભ્યોને  રક્ષણ આપવું તે વિધાનસભા અધ્યક્ષ શ્રી ની જવાબદારી માં છે

ત્યારે તે જવાબદારી નિભાવવા  માનનીય અધ્યક્ષશ્રીએ દ્વારા ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારોટને રૂબરૂ બોલાવીને   સાંભળવા કે  તેનો  પક્ષ  રજૂ કરવાની તક આપ્યા સિવાય  તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના અનુસંધાને આજરોજ સમગ્ર ઉના  ગીર ગઢડા તાલુકા કોળી સમાજ દ્વારા અને ઉનાળા ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.