પી .પી.સવાણી સ્કૂલ – અંકલેશ્વર જિ.ભરૂચ ખાતે રાજ્યકક્ષા કલામહાકુંભમા ઉનાના ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન (સંગીત ક્લાસીસ) ઉના તેમજ ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉનામા ધોરણ 10 મા અભ્યાસ કરતા મૃગનયની કમલેશભાઈ મહેતાએ સતત બીજી વખત રાજ્ય કક્ષા કલામહાકુભ 2017 તથા 2018 મા ફરી એક વખત ગિટાર વાદન સ્પર્ધામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉનાશહેર ગીર સોમનાથનું નામ ગૌરાન્વીત કરેલ છે. હાલ તેઓ શાસ્ત્રીય સંગીતની તાલિમ કલાગુરૂ કમલેશભાઈથી લઈ રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત