ઉના ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમુક વિસ્તારોમાં એકી સાથે વધારે વરસાદ પડતા ઊનાળાની સિઝન માં શહેર અને તાલુકામાં પાણી મુદ્દે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.
ઉના ગીરગઢડા તાલુકામાં૨૭૭ ગામ આવેલા છે અને ઉના દીવ જથ યોજનામાં કુલ ૩૪ ગામો નર્મદા આધારિત છે મહી પરીએજ યોજનામાં ૯૦ ગામો આવેલા છે આ યોજનામાં ત્રણ ગામોનો સમાવેશ થાય છે ૩ ગામોને બાદબાકી કરતા તમે સમયસર પાણી પૂરું પાડવામાં આવતું નથી.
ઉના શહેરાના તાલુકામાં પણ પાણીની મોટી અછત જોવા મળે છે જેને લઇને આજે ઉના પ્રાંત અધિકારી પાણી ના મુદ્દે આજે આવેદનપત્ર આપ્યો.