ઉનાના વાલ્મિકી સમાજના ત્રણ યુવાનો દીવફરવા ગયેલા ત્યારે અચાનક રવિ બાર પાસે પાસે જીતુ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા તેઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી અને તેઓ ઉના ઓપન થિયેટર પાસે 6 સાત
મિત્રો ને લોખંડના પાઇપ તેમજ ચાકુ જેવા હથિયારોથી ત્રણે યુવાનો પર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાની ઇરાદાથી સાથે મોટરસાયકલ લૂંટ કરી ત્રણ યુવાનો ખૂબ ગંભીર ઈજા કરી.
ત્રણ યુવાનોને ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાંથી તેવું ને ગંભિર ઇજા થતા બહાર ખસેડવામાં આવ્યા તેના અનુસંધાને આજરોજ ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું અને જે પોલીસે કલમો લગાડી તેના વિરોધમાં વાલ્મિકી સમાજ દ્વારા એકત્ર થઈ બાબાસાહેબ ને ફોલ હાર કરી ને વિરોધ પ્રદર્શન કર્યું રજૂઆત કરી