Abtak Media Google News

ઉના નજીક આવેલ રાજપર બંદર  દરગાહ પર નંદની સાગર બોટ નં GJ ૧૪ ૬૫૨ ગઈ કાલે  બપોરના માછી મારવા ગયેલ અને દરિયાનું  મોજુ જોર થિ મોજુ આવતા અચાનક બોટ પલટી મારી જતા નવ માછીમારો ને બોટના ટંડલ ની  સૂઝબૂઝથી  માછીમારોને  બચાવ્ય તે ટંડલે ૯ માછીમારો દરિયા સેપટી થરમોસ ના સહારે આપ્યા અને પોતે એ પણ નિકણીયા કલાકો સુધી તરતા રહ્યા તેવાં મા એક બોટ અવારનવાર તે  બોટ મા વાલેશ  થતા પણ તે બોટ  પર શંકા જતા કૌશલ્ય સાગર નામની બોટ તે નવ માછીમારોને  ત્યા પોહચી અને  તે માછી મારો તરતાં હતાં ત્યાં બધાં માછી મારો ને બચી ગયા હાલ માછીમારોને નાની-મોટી ઇજા પામી છે અને ગરકાવ બોટની  કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.