ખીરસરા ગુરૂકુળના નારણ સ્વરૂપ દાસ સ્વામી, ભાયાવદર ગૂરૂકુળના રામાનુજ સ્વામી, તણસવા ગુરૂકુળના હરિવલ્લભ સ્વામી, ટીબડી ગુરૂકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામી, ઉપલેટાના ધર્મનંદન સ્વામી ભકિત સ્વામી ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવ્યા

ધારાસભ્ય લલીત વસોયા, પાલીકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા ઉપપ્રમુખ ધવલ માકડીયા, કારોબારી ચેરમેન જયશ્રી સોજીત્રા, મયુર સુવા આરતી ત્રિવેદી, રિયાજ હિંગોરાના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયા

રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખા દ્વારા ધારાસભ્ય અને નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદેદારોનો સન્માન સમારોહ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધોરાજી, ઉપલેટા, વિસ્તારનાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા ઉપલેટા નગરપાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા સ્વામીનારયણ સંપ્રદાયના સાધુ સંતો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વેપારીઓ સમાજ શ્રેષ્ઠની હાજરીમાં ભવ્યતા ભવ્ય રીતે સાકર તુલા કરી મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા આતકે ગ્રાહક સુરક્ષા મંડળ સાથે જોડાયેલા નગરપાલીકાના ઉપપ્રમુખ ધવલભાઈ કાકડીયા, કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, બાંધકામ સમિતિના ચેરમેન મયુરભા, સુવા, શિક્ષણ સમિતિના ચેરમેન આરતીબેન ત્રિવેદી સુધરાઈ સભ્ય રિયાઝભાઈ હિંગોરાનું સાધુ સંતો તેમજ સમાન શ્રેષ્ઠીઓનાં હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયા હતા.

આ સન્માન કાર્યક્રમ સ્વામીનારાયણ સંપ્રદાયકના ખીરસરા ગુ‚કુળના પ.પૂ. શાસ્ત્રી નારાયણ સ્વ‚પ દાસજી સ્વામી, ભાયાવદર ગુરૂકુળના પ.પૂ. શ્રી રામાનુજદાસજી સ્વામી, પ.પૂ. ભકિત નંદન સ્વામી ઉપલેટા સ્વામીનારાયણ મંદિરના મહંત પ.પૂ. શા. શ્રી ધર્મનંદન સ્વામી તણસવા ગૂ‚કુળના મહંત પ.પૂ. ગા શ્રી હરિવલ્લભ સ્વામી, ટીંબડી ગુ‚કુલના પ.પૂ.શા શ્રી ધર્મસ્વરૂપ દાસજી સ્વામી, વિશેષ ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા હતા. જયારે પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, પૂર્વ સાંસદ રમાબેન માવાણી, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, છગનભાઈ સોજીત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ધેરવડા, પૂર્વ નગરપાલીકાના પ્રમુખ દાનભાઈચંદ્રવાડીયા લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદિપભાઈ જોષી મિસ્ત્રી સમાજના ધનજીભાઈ મિસ્ત્રી રાજકોટ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને દિપાવવા માટે વેપારીઓ મનોરથ કટલેરીવાળા નિલુભાઈ ગોંધીયા ગુજરાત ઓટોમોબાઈલ વાળા નટુભા, ગોધાણી, ટીમ્બરના અગ્રણી વેપારી મુકેશભાઈ ગજજર, પાર્થ પ્લાસ્ટીકવાળા વલ્લભભાઈ મુરાણી, શ્રી પ્રોવિઝન વાળાકિશોરભાઈ વેકરીયા, વિજય પાઈપવાળા પરેશભાઈ ઉચદડીયા, રમણીકલાલ એન્ડ કાૃં વાળા અતુલભાઈ ચંદારાણા, તિર્થદાસ કેટરીંગ વાળા ઢાલુભાઈ પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, અગ્રણી એડવોકેટ નોટરી લલીતભાઈ પાદરીયા, એડવોકેટ રમણીકભાઈસુતરીયા, યાર્ડના ડિરેકટર નિકુલભાઈ ચંદ્રવાડીયા, જાવીયા સેનેટરી વાળા ચંદુભાઈ જાવીયા, કાપડના વેપારી જેન્તીભાઈ ગજેરા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ દિગેશભાઈ સોજીત્રા, પાટીદાર સમાજના અગ્રણી પ્રવિણભાઈ દલસાણીયા ગીરાશભાઈ આરદેશણા, જતીનભાઈ ભાલોડીયા, કિરીટભાઈ જાવીયા, રેખાબેન શિરોજીયા, અંકિતભાઈ પટેલ, નગરપાલીકાના સભ્ય અજયભાઈ જાગાણી રફીકભાઈ શેખ , ભુપતભાઈ કનેરીયા, મંજુબેન માકડીયા, અનુભા જાડેજા, જેન્તીભાઈ રાઠોડ, મનોજભાઈ નંદાણીયા, રઘુવીરસિંહ સરવૈયા, નગરપાલીકાના પૂર્વ સભ્ય શોભનાબેન સોજીત્રા રજાકભાઈ હિંગોરા, શાહનવાજ બાપુ બુખારી કરશનભાઈ ડોડીયા, સમાજ શ્રેષ્ઠીઓ જૈનસમાજના અશોકભાઈ શેઠ, સોની સમાજના હરસુખભાઈ રાજપરા, વનરાજસિંહ જાડેજા, કે.ડી. સિણોજીયા, જે.બી. વસવેલીયા, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી, નગરપ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા, સૌરાષ્ટ્ર યુનિ. અર્થશાસ્ત્ર ભવનના પ્રો. જયંતીલાલ ડોબરીયા, ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્રપ્રાંતના પ્રમુખ હેમતભાઈ ડેકીવાડીયા, જેસીઆઈના પ્રમુખ સુરેશભાઈ પરમાર શહેર કોંગ્રેસના મહામંત્રી કમલેશભાઈ વ્યાસ, ઉપપ્રમુખ જગદીશભાઈ કપુપરા, શહેર યુવા ભાજપના પ્રમુખ જીજ્ઞેશભાઈ ડેર, જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખ ભાઈ સોજીત્રા, કિશનભાઈ વસોયા, રાજભાઈ વાઢેર, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા, શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રશીદભાઈ શિવાણી, મુસ્લીમ સમાજના અગ્રણી લાલાભાઈ હડફા, અનિશભા, ચણા, ઈમરાન ફુલારા, સીદીકભાઈ પીરઝાદા, બોદુભાઈ હેરેજા, યુસુફભાઈ સોરઠીયા, મનશુર શાહ આમદશા, કેળવણીકારો મનિષભાઈ જાવીયા, સુરેશભાઈ માકડીયા, મનસુખભાઈ ઘોડાસરા, વલ્લભભાઈ સેરકા, રતીભાઈ પાનસુરીયા, અકિલ મનસુરી, દિવ્યકાંતભાઈ ભટ્ટ, અશોકભાઈ જોષી, ભરતભાઈ જોષી, ગૌવભકત જગદીશભાઈ બાફીયા, શોની યુવક મંડળ પ્રમુખ અશ્ર્વીનભાઈ સેજપરા, જયેશભાઈ ત્રિવેદી, સહિત વિવિધ સમાજના આગેવાનો વિવિધક સંસ્થાના આગેવાનો સામાજીક રાજકીય પક્ષના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

આ કાર્યક્રમ સફળ સંચાલન ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયા દ્વારા કરવામાં આવેલ હતુ આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી દિનેશભાઈ સોજીત્રા, કિરીટ રાણપરીયા, ભરતભાઈ કલોલા, અશ્ર્વીન ગજેરા, વસંતભાઈ કોરાટ, મિહિર અગ્રાવત, નિલેશ પંડયા, દિપક સોજીત્રા, વિપુલ પરમાર સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.