આરોગ્ય માટે મોટાભાગે ચા પીવાનું ફાયદાકારક ગણાતું ની, પરંતુ ચાની પત્તીમાં જોવા મળતા ખાસ કમ્પાઉન્ડ લોહીમાં સુગર સોશવામાં અવરોધ પેદા કરે છે. તેના કારણે ગળ્યું ખાધા પછી અચાનક જ બ્લડશુગર શૂટઅપ વાનું અટકે છે. ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા લોકોને ગળ્યું ખાધા પછી અચાનક જ લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સમસ્યા ાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણે માનીએ છીએ કે માત્ર સાદુ પિંડમાંી પેદા તો ઈન્સ્યૂલીન હોર્મોન જ બ્લડમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરે છે, પરંતુ ચામાં રહેલા પોલિફિનોલ્સ કેમિકલ્સ લોહીમાં શુગર સોસાવવાની ક્રિયાને નિયંત્રિત કરે છે.
ચા પીવાથી ટાઈપ-ટૂ ડાયાબિટીસ પ્રીવેન્ટ થઈ શકે.
Previous Articleકામોત્તેજના બરકરાર રાખવા મેથીપાક ખાવ.
Next Article બ્રાઇડલ મેક અપમાં પિન્ક કલરનો છે જોરદાર ટ્રેન્ડ.