એક હજાર વર્ષ જુની ચાઈનીઝ માર્શલ આર્ટ તાઈચી કરવાી ડિપ્રેશન અને સતત લો ફિલિંગમાં સુધારો આવે છે. ફિઝિકલ ફિટનેસ માટે કોઈપણ ઉંમરે આ માર્શલ આર્ટ કરી શકાય છે. જેમાં બ્રિધિંગ કંટ્રોલ સો શરીરની ધીમી મૂવમેન્ટ કરવાની હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે એન્ગ્ઝાઈટી અને ડિપ્રેશન માટે તાઈચી ખૂબ જ અસરકારક છે.
લગભગ ૧૨ વીક સુધી તાઈચીની ટ્રેનિંગ લેવાી સ્ટ્રેસને કારણે તાં બેકપેઈન, હાડકાં નબળા પડવા, સાંધાના દુખાવા, ગરદનનો દુખાવો, સ્નાયુઓ સ્કિપ વા અને માઈગ્રેનમાં રાહત ાય છે.