પુરુષ પ્રધાન એવા ભારત દેશમાં પણ હવે સમાનતાની વાતો થવા લાગી છે. ત્યારે હવેના સમયમાં કદાચ સ્ત્રીઓની જીંદગી ઘરની ચાર દિવાલોમાં સિમિત ન રહેતા દેશ દુનિયા સુધી ખ્યાતી પામી રહી છે. અને એવું કહેવામાં કંઇ ખોટુ નથી. કે સ્ત્રીઓ પુરુષો કરતાં આગળ પડતી છેે. ત્યારે તાજેતરમાં જ બે એવી સ્ત્રીઓ જે ૧૦૦ કલાકમાં ૪૦૦૦ કિમીનું અંતર કાપશે. અને એ પણ બાઇક દ્વારા બાઇક પર જાણે પુરુષોનો જ જન્મસિધ્ધ અધિકાર હોઇ એમ સ્ત્રીઓને બાઇક ચલાવતી ભાગ્યે જ જોઇ હશે. પરંતુ અમૃથા કાશીનાથ અને શુબ્રા આચાર્ય નામની સ્ત્રીઓ ક્ધયાકુમારીથી આ સફર શ‚ કર્યુ છે અને લેહ સુધી પહોંચાડવાનો તેનો ટાર્ગેટ છે અને એ પણ ૧૦૦ કલાકમાં આ ૪૦૦૦નું અંતર પુરુ કરવાની સંભાવના રહે છે. બાઇર્ક્સ માટે આટલું અંતર કાપવું સહેલું નથી અને સુરક્ષિત પણ નથી અને એ પણ ભારત જેવા દેશમાં જ્યા સ્ત્રીઓનું સ્થાન હજુ એટલું ઉંચુ નથી આવ્યું. ત્યારે ક્ધયા કુમારીથી લેહ પહોંચવા માટે હૈદરબાદ અને આગ્રાથી પસાર થઇ ત્યાં પહોંચવાનું છે. અને સાથે સાથે આ મુસાફરીને લીમ્કા બુકમાં એક રેકોર્ડ સ્થાપિત કરવો છે.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ